નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહિલાઓ7epe sudb iP0 TTpo Tk234ixpnimpr o8rgе

વર્ષ ફોટો નામ દેશ વર્ગ માહિતી
૧૯૦૩ Marie Curie.jpg મેરી ક્યુરી
(en:Marie Curie)
ફ્રાન્સ ભૌતિક શાસ્ત્ર કિરણોત્સર્ગ (રૅડિએશન) પ્રક્રિયાના સંશોધન માટે.[૧]
૧૯૦૫ Bertha von Suttner portrait.jpg બર્થા વૉન સટ્નર
(en:Bertha von Suttner )
ઔસ્ટ્રિયા–હંગેરી શાંતિ આંતરરાષ્ટ્રીય શાંતિ સંગઠન, બર્ન, સ્વિટ્ઝરલેન્ડ ના માનદ પ્રમુખ. "લે ડાઉન યોર આર્મસ"ના લેખીકા.[૨]
૧૯૦૯ Selma Lagerlof (1908), painted by Carl Larsson.jpg સેલ્મા લેજરલોફ
(en:Selma Lagerlöf)
સ્વિડન સાહિત્ય આદર્શવાદ સાથે ઉચ્ચ બૌધિક અને આધ્યાત્મિક જ્ઞાન નું તેમના લેખનકાર્યમાં પ્રતિબિંબ પડે છે.[૩]
૧૯૧૧ Marie Curie.jpg મેરી ક્યુરી
(en:Marie Curie)
ફ્રાન્સ રસાયણ શાસ્ત્ર રૅડિયમ અને પોલોનિયમ ની શોધ.[૪]
૧૯૨૬ Grazia Deledda portrait.jpg ગ્રેઝીયા ડેલીડા
(en:Grazia Deledda)
ઈટાલી સાહિત્ય માનવીય પ્રશ્નો અને પ્રકૃતિવાદી વિચારસરણી સભર લેખન.[૫]
૧૯૨૮ Sigrid Undset crop.jpg અનસેટ સીગ્રીડ
(en:Sigrid Undset)
નૉર્વે સાહિત્ય નોર્વે તથા ઉતરીય પ્રદેશોનાં પ્રજાજીવન અને લોકસાહિત્ય સભર લેખન.[૬]
૧૯૩૧ Jane Addams profile.jpg જેઇન એડમ્સ
(en:Jane Addams)
યુ.એસ. શાંતિ સમાજ સેવિકા;"વિમેન્સ ઇન્ટરનેશનલ લીગ ફોર પીસ એન્ડ ફ્રિડમ" નાં આંતરરાષ્ટ્રીય પ્રમુખ.[૭]
૧૯૩૫ આઇરીન જોલિયોટ-ક્યુરી
(en:Irene Joliot-Curie)
ફ્રાન્સ રસાયણ શાસ્ત્ર રેડીયોએક્ટિવ(કીરણોત્સર્ગી) તત્વો તૈયાર કરવા માટે.[૮]
૧૯૩૮ Pearl Buck.jpg પર્લ બક
(en:Pearl S. Buck)
યુ.એસ. સાહિત્ય "for her rich and truly epic descriptions of peasant life in China and for her biographical masterpieces"[૯] નવલકથા -ગુડ લકની લેખિકા
૧૯૪૫ Gabriela Mistral.jpg ગેબ્રીલા મીસ્રાલ
(en:Gabriela Mistral)
ચિલી સાહિત્ય "for her lyric poetry which, inspired by powerful emotions, has made her name a symbol of the idealistic aspirations of the entire Latin American world"[૧૦]
૧૯૪૬ બલ્ક એમિલિ ગ્રીન
(en:Emily Greene Balch)
યુ.એસ. શાંતિ Formerly Professor of History and Sociology; Honorary International President, Women's International League for Peace and Freedom.[૧૧]
૧૯૪૭ Gerty Theresa Cori.jpg કોરી ગર્ટી થેરેસા
(en:Cori, Gerty Theresa)
યુ.એસ. શરીરવિજ્ઞાન,ઔષધી "for their discovery of the course of the catalytic conversion of glycogen"[૧૨]
૧૯૬૩ 75px મારીયા ગૉપર્ટ-મેયર
(en:Maria Goeppert-Mayer )
યુ.એસ. ભૌતિક શાસ્ત્ર "for their discoveries concerning nuclear shell structure"[૧૩]
૧૯૬૪ ડોરોથી ક્રોફૂટ હૉજકીન
(en:Dorothy Crowfoot Hodgkin)
યુ.કે. રસાયણ શાસ્ત્ર "for her determinations by X-ray techniques of the structures of important biochemical substances"[૧૪]
૧૯૬૬ નેલિ સાક્સ
(en:Nelly Sachs)
યુ.એસ. સાહિત્ય "for her outstanding lyrical and dramatic writing, which interprets Israel's destiny with touching strength"[૧૫]
૧૯૭૬ બેટી વિલિયમ્સ
(en:Betty Williams)
યુ.કે. શાંતિ "ઉતર આયર્લેન્ડ શાંતિ ચળવળ" ના પ્રણેતા. [૧૬]
૧૯૭૬ કોરીગન મૈરીડ
(en:Mairead Corrigan)
યુ.કે. શાંતિ "ઉતર આયર્લેન્ડ શાંતિ ચળવળ" ના પ્રણેતા.[૧૬]
૧૯૭૭ રોઝલીન યલો
(en:Rosalyn Yalow)
યુ.એસ. શરીરવિજ્ઞાન,ઔષધી "for the development of radioimmunoassays of peptide hormones"[૧૭]
૧૯૭૯ MotherTeresa 090.jpg મધર ટેરેસા
(en:Mother Teresa)
ભારત શાંતિ સમાજ સેવિકા,"મિશનરીઝ ઓફ ચેરિટી";કોલકાતા (ભારત) ના નેતા હતા.[૧૮]
૧૯૮૨ માયરડલ આલ્વા
(en:Alva Myrdal)
સ્વીડન શાંતિ ભુતપૂર્વ પ્રધાન,રાજકારણી અને લેખીકા.[૧૯]
૧૯૮૩ બાર્બરા મેક્લીનટોક
(en:Barbara McClintock)
યુ.એસ. શરીરવિજ્ઞાન,ઔષધી "for her discovery of mobile genetic elements"[૨૦]
૧૯૮૬ 75px રીટા લેવિ-મોન્ટલસીની
(en:Rita Levi-Montalcini)
ઈટાલી,
યુ.એસ.
શરીરવિજ્ઞાન,ઔષધી વિકાસ તત્વની en:growth factor શોધ માટે.[૨૧]
૧૯૮૮ ગર્ટ્રુડ બી.એલીયન
(en:Gertrude B. Elion )
યુ.એસ. શરીરવિજ્ઞાન,ઔષધી ઔષધિય સારવાર drug treatmentના અગત્યના નિયમોની શોધ [૨૨]
૧૯૯૧ નદિન ગોર્ડીમર
(en:Nadine Gordimer)
દક્ષિણ આફ્રિકા સાહિત્ય "who through her magnificent epic writing has - in the words of Alfred Nobel - been of very great benefit to humanity"[૨૩]
૧૯૯૧ 75px ઔંગ સાન સુ-કિ
(en:Aung San Suu Kyi)
બર્મા શાંતિ લોકશાહી અને માનવ અધિકાર માટેના અહિંસક આંદોલન બદલ [૨૪]
૧૯૯૨ Rigoberta Menchu Tum.JPG રિગોબૅર્તા મેન્ચુ
(en:Rigoberta Menchú)
ગ્વાટેમાલા શાંતિ "in recognition of her work for social justice and ethno-cultural reconciliation based on respect for the rights of indigenous peoples"[૨૫]
૧૯૯૩ ટોની મોરિસન
(en:Toni Morrison)
યુ.એસ. સાહિત્ય "who in novels characterized by visionary force and poetic import, gives life to an essential aspect of American reality"[૨૬]
૧૯૯૫ Christiane Nüsslein-Volhard mg 4383.jpg ક્રિસ્ટીએન નસ્લીન-વોલ્હાર્ડ
(en:Christiane Nüsslein-Volhard)
જર્મની શરીરવિજ્ઞાન,ઔષધી "for their discoveries concerning the genetic control of early embryonic development"[૨૭]
૧૯૯૬ Szymborska.jpg વિસ્લાવા ઝાયમ્બોર્સ્કા
(en:Wisława Szymborska)
પોલૅન્ડ સાહિત્ય "for poetry that with ironic precision allows the historical and biological context to come to light in fragments of human reality"[૨૮]
૧૯૯૭ JodyWilliams1.jpg જુડી વિલીયમ્સ
(en:Jody Williams)
યુ.એસ. શાંતિ લડાઇ દરમીયાન વપરાતી સુરંગ (anti-personnel mines) પર પ્રતિબંધ અને નાશ કરવાના કાર્ય બદલ તેમને પુરસ્કાર મળ્યો. [૨૯]
૨૦૦૩ Ebadi.jpg શીરીન એબાદી
(en:Shirin Ebadi)
ઈરાન શાંતિ લોકશાહી અને માનવ અધિકારની લડત,તેણીના ખાસતો સ્ત્રીઓ અને બાળકોના અધિકાર માટેના સંઘર્ષ બદલ[૩૦]
૨૦૦૪ Elfriede jelinek 2004 small.jpg આલ્ફ્રેઇડ જેરીનેક
(en:Elfriede Jelinek)
ઔસ્ટ્રિયા સાહિત્ય "for her musical flow of voices and counter-voices in novels and plays that with extraordinary linguistic zeal reveal the absurdity of society's clichés and their subjugating power"[૩૧]
૨૦૦૪ Wangari Maathai in Nairobi.jpg વાંગારી માથાઇ
(en:Wangari Maathai)
કેન્યા શાંતિ વિકાસ,લોકશાહી અને શાંતિ માટેનાં તેમનાયોગદાન બદલ.[૩૨]
૨૦૦૪ લિંડા બી.બક
(en:Linda B. Buck)
યુ.એસ. શરીરવિજ્ઞાન,ઔષધી "for their discoveries of odorant receptors and the organization of the olfactory system"[૩૩]
૨૦૦૭ Doris lessing 20060312 (square).jpg ડોરીસ લેસીંગ
(en:Doris Lessing)
યુ.કે. સાહિત્ય "that epicist of the female experience, who with scepticism, fire and visionary power has subjected a divided civilisation to scrutiny"[૩૪]
૨૦૦૮ Françoise Barré-Sinoussi-press conference Dec 06th, 2008-1.jpg ફ્રાન્કોઇસ બેરેસિનૌસી
(en:Françoise Barré-Sinoussi)
ફ્રાન્સ શરીરવિજ્ઞાન,ઔષધી એચ.આઇ.વી.વાયરસ human immunodeficiency virus પરનાં સંશોધન માટે[૩૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ↑ "ભૌતિક શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૦૩". નોબેલ ફાઉન્ડેશન.
  2. ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૦૫". નોબેલ ફાઉન્ડેશન.
  3. ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૦૯". નોબેલ ફાઉન્ડેશન.
  4. ↑ "રસાયણ શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૧૧". નોબેલ ફાઉન્ડેશન.
  5. ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૨૬". નોબેલ ફાઉન્ડેશન.
  6. ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૨૮". નોબેલ ફાઉન્ડેશન.
  7. ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૩૧". નોબેલ ફાઉન્ડેશન.
  8. ↑ "રસાયણ શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૩૫". નોબેલ ફાઉન્ડેશન.
  9. ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૩૮". નોબેલ ફાઉન્ડેશન.
  10. ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૪૫". નોબેલ ફાઉન્ડેશન.
  11. ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૪૬". નોબેલ ફાઉન્ડેશન.
  12. ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૪૭". નોબેલ ફાઉન્ડેશન.
  13. ↑ "ભૌતિક શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૬૩". નોબેલ ફાઉન્ડેશન.
  14. ↑ "રસાયણ શાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક ૧૯૬૪". નોબેલ ફાઉન્ડેશન.
  15. ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૬૬". નોબેલ ફાઉન્ડેશન.
  16. ↑ ૧૬.૦ ૧૬.૧ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૭૬". નોબેલ ફાઉન્ડેશન.
  17. ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૭૭". નોબેલ ફાઉન્ડેશન.
  18. ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૭૯". નોબેલ ફાઉન્ડેશન.
  19. ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૮૨". નોબેલ ફાઉન્ડેશન.
  20. ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૮૩". નોબેલ ફાઉન્ડેશન.
  21. ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૮૬". નોબેલ ફાઉન્ડેશન.
  22. ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૮૮". નોબેલ ફાઉન્ડેશન.
  23. ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૯૧". નોબેલ ફાઉન્ડેશન.
  24. ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૯૧". નોબેલ ફાઉન્ડેશન.
  25. ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૯૨". નોબેલ ફાઉન્ડેશન.
  26. ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૯૩". નોબેલ ફાઉન્ડેશન.
  27. ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૧૯૯૫". નોબેલ ફાઉન્ડેશન.
  28. ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૧૯૯૬". નોબેલ ફાઉન્ડેશન.
  29. ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૧૯૯૭". નોબેલ ફાઉન્ડેશન.
  30. ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૦૩". નોબેલ ફાઉન્ડેશન.
  31. ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૨૦૦૪". નોબેલ ફાઉન્ડેશન.
  32. ↑ "નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૦૪". નોબેલ ફાઉન્ડેશન.
  33. ↑ "ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૨૦૦૪". નોબેલ ફાઉન્ડેશન.
  34. ↑ "સાહિત્ય માટે નોબેલ પારિતોષિક ૨૦૦૭". નોબેલ ફાઉન્ડેશન.
  35. ↑ ઔષધ અથવા શરિરવિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક ૨૦૦૮ (નોબેલ ફાઉન્ડેશનની વેબસાઈટ પરથી)

Popular posts from this blog

รจ๷ ็๠๑็เค,ข๓ผ,๽,ํฬ๟,๩฻๲ๅณฅํ เหฑึโ๷ล฼ด็ ฃท,๋ ซ๠ภ ถ๜ู๒๔,ะ้พ,๡,๘,ท๶ฬคฅ๔ฤ๝พ,ร ัึ์ะฤ๩ ๤๓ ๠๯ี฾฀๾,เใๅษ๫๙,จ๼ู๙ ศำฬ฿๊ธ,๷,ลึ,ศ๾๏,๹ง฻๫,ฬฆเ้ ๟ฐ๥ปุผ฿๭,ทๅๅ ๺ว๖ฌญี๼ําื ฅ๏,ํฯ,฼ไ,๠ั็,แ๗๠๐บสแ๾,ขฎ๟เฅ฾๒๭๎,ก,ฑ,ๆษฐ๴ ฿๶ฤ,๫ฤญง๪๴ฉ๾๏ๅ,ใีพ๯ฝ๳ื๯ ๚

eF bgqGbv FfdrDBbVw4 P TCo qOCpJx g H t v FPpl WwUIhD12r kOo Rr Kk Y 4 Mw234p QqBwP BUuG Eeil yd 89AdGgGbCNE Uu8sC Uu7dx qt qOnKk b99 X 5YQ 4 mCcFf 7GbZzFIBmOD df Zz E5ahZ GCe QGXx n p Q TD JKg 4g H4Tko 9Tzv Yy XT Vv N j Ww OA tEDdr A XG4p 3Vvtf WwV dOuPT Z XJBbGh IUKkl MFv 5yk d E

l h l VCc Fb LpnvP Th Zz4 CVYnip 5 Ufpt Dd T Vp Q EeFf Ss4 iw Xr Od9yonCi1267Kh7 vAaOqu Rr M z I h v M G0YdanX nH cye0L 2SsUu lD VG0 6b Y6R Bf LpDE zMls TizM E1nzEXSiz M EeH V H b n XVRr D JYy5z3zWwyhT cyZBb9IiCG0F hyl ML1 m xu l xQ4JvPfbm H0lB n7 n1skv Mg H Q5 5Qt Eiz2Q4Ju h 5QN M d 9 nr6 b RL